United StatesNorth America37.751-97.822 બાળવાર્તા દ્વારા અધ્યયન (15-06-2017) - TubeMp3

બાળવાર્તા દ્વારા અધ્યયન (15-06-2017)


Baixar música no Celular
Loading...
Failed to get links, Please try again.

Descrição:

ચર્ચા મંચ(Mobile Manch)

પ્રસ્તાવના
શિક્ષણ અને એમાં શિક્ષકો દ્રારા થયેલા પ્રયોગને લગતી માહિતીની શિક્ષકો વચ્ચે આપ-લે કરવા માટે એક મંચ ઉભું કરવા એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક પ્રોજેક્ટ અંતર્ગત મોબાઈલ ટેકનોલોજી(તકનીક) આધારિત ચર્ચાનું મંચ શરૂ કરવામાં આવેલ છે.

આ મંચની મદદથી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્રારા કરવામાં આવેલ નવીન પ્રયોગોવિશેની તથા સંલગ્ન બાબતોની માહિતી નિયમિત મળી રહેવાથી એમને પ્રાથમિક શિક્ષાની ગુણવતા સુધારવામાં મદદ મળે છે. આ મંચમાં શિક્ષણને લગતા પ્રશ્નો સીધી અથવા આડકતરી રીતે પુછવામાં આવે છે.શિક્ષકો પ્રશ્નોના જવાબ આપે છે.તેમજ જુદા-જુદા મુદાઓ પર પોતાના મંતવ્યો રજુ કરે છે.

પ્રક્રિયા

એક મહિનામાં દર ૧૦ દિવસે ગુગલ ફોર્મ દ્રારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે આ ફોર્મની લીંક એસ.એમ.એસ દ્વારા શિક્ષકો સુધી પહોચાડવામાં આવે છે.

શિક્ષકો ફોર્મમાં પોતાના મંતવ્યો રજુ કરીને જવાબ સબમિટકરે છે.
મળેલ દરેક જવાબ/મંતવ્યનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને વિશ્લેષણ કર્યા બાદ તેને ૧૫ પોઈન્ટ ના પત્ર સાથે જવાબ આપનાર શિક્ષકોને મોકલવામાં આવે છે.
જાગૃતતા અને પ્રોત્સાહન

દરેક પ્રશ્નમાં એમને વિવિધ નવીન પ્રવુતિઓ વિશે જાણવા મળે છે અને શિક્ષણની ગુણવતા સુધારવા માટે ઉપયોગી એવી અન્ય માહિતી પણ મળે છે.
પત્રમાં જણાવેલ વિશ્લેષણ પરથી સભ્યોને નવીન વિચારો(ઇનોવેટીવ આઈડિયા) વિશે જાણકારી મળે છે. શિક્ષણની ગુણવતા સુધારવા માટે આ નવીન વિચારોને કઈ રીતે ઉપયોગમાં લેવા તેની માહિતી મળે છે.
૧૫૦ ગુણાંક મેળવનાર સભ્યોને આઈ.આઈ.એમ.અમદાવાદ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે છે.


મોબાઈલ મંચમાં જોડાવવા માટે આ લીંક પર ક્લિક કરો: https://goo.gl/Ql8w4Q

વિડીયોમાં આપેલ માહિતીને pdf માં ડાઉનલોડ કરવાની લિંક –
http://www.inshodh.org/upload/discussion_pdf/497715-06-2017%20LETTER.pdf

Publicado em

09 Oct 2017

Categoria

Musica

AdS
320 x 50